GSTV
Home » News » વિદેશ ભાગવાની તૈયારીમાં હતો મોન્ટી ચડ્ડા, IGI એરપોર્ટથી એરેસ્ટ થયો

વિદેશ ભાગવાની તૈયારીમાં હતો મોન્ટી ચડ્ડા, IGI એરપોર્ટથી એરેસ્ટ થયો

દિલ્હી પોલિસની ઈઓડબ્લૂએ મનપ્રીત સિંહા ચડ્ડા ઉર્ફ મોન્ટી ચડ્ડા ને એરેસ્ટ કરવામાં આવ્યો છે. બુધવારે રાત્રે મોન્ટીને દિલ્હી એરપોર્ટ પરથી એરેસ્ટ કરવામાં આવ્યો હતો. બિલ્ડર મોન્ટી પર ફ્લેટ બાયર્સ સાથે ફ્રોડ કરવાનો આરોપ છે. આરોપીની લુક આઉટ સર્કુલર ખુલી હતી. તે ગુરૂવારે રાત્રે ફુકેટ ભાગવાની તૈયારીમાં હતો ત્યારે પોલિસની EOWએ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચીને તેને એરેસ્ટ કરવામાં આવ્યો અને આજે કોર્ટમાં પેશ કરવામાં આવશે.

મનપીત ચડ્ડા દારૂનો વેપારી પોંટી ચડ્ડાનો છોકરો છે. મનપ્રીતના પિતા પોંટી ચડ્ડાની હત્યા થઈ હતી. મોન્ટીની રિયલ એસ્ટેટ કંપની હાઈટેક ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ પર ફ્લેટ ખરીદનાર સાથે ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો છે.

पिता पोंटी चड्ढा के साथ दाएं मौजूद मोंटी चड्ढा(फाइल फोटो)

આરોપ છે કે મોન્ટી ચડ્ડાએ ઘણી નિર્માણ કંપનીઓ બનાવી સસ્તામાં ફ્લેટના નામ પર લોકો પાસેથી પૈસા લીધા હતા ત્યાર પછી તેઓને ફ્લેટ આપવામાં આવ્યા ન હતા. તેના પર 100 કરોડથી વધુનો ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો છે. 5થી 10 વર્ષથી ચક્કર લગાવનાર બાયર્સને હજી સુધી ચાવી આપી નથી. જણાવી દઈએ કે દારૂના વેપારી પોંટી ચડ્ડા અને તેના કાકા હરદીપ વચ્ચે 2012મા ગોળીઓ ચાલી હતી જેમાં પિતાના મૃત્યુ પછી મોન્ટી જ દારૂ થી લઈ રિયલ એસ્ટેટ સંભાળી રહ્યો છે.

READ ALSO

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી, પાણી અને વિજળી વગર આખી રાત ધરણા પર બેઠા

Arohi

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!