GSTV

ફેબ્રુઆરીમાં FPI રોકાણકારોએ ભારતીય બજારમાં વધાર્યુ રોકાણ, જાણો અત્યાર સુધી કેટલા લગાવ્યા રૂપિયા

fpi

બજેટ બાદ શેર બજારમાં સતત તેજી જળવાઇ રહી છે, આ તેજી પાછળનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો (FPI) છે, FPIએ ફેબ્રુઆરીમાં ભારતીય બજારોમાં 24,965 કરોડ રૂપિયાનું મુડીરોકાણ કર્યું છે, શેર બજારનાં આંકડાનાં જણાવ્યા મુજબ FPIએ ઇક્વિટીમાં 24,204 કરોડ રૂપિયા અને ડેબ્ટમાં 761 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

fpi

FPIએ ગયા મહિને આટલા કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

FPIએ ગયા મહિને સકળ આધાર પર 14,649 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, બજારનાં નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સંગઠનોને આગામી વર્ષ માટે ભારતનાં આર્થિક વૃધ્ધી દરમાં ઉછાળો આવે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે.

Read Also

Related posts

વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ: મોદીના જન્મદિવસ પર થશે રિલીઝ, આ કલાકાર નિભાવશે પીએમનું પાત્ર

Pravin Makwana

અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા

Pravin Makwana

જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!