GSTV
Home » News » ઓઢવમાં પમ્પિંગ સ્ટેશનમાં કામ કરતા ચાર શ્રમિકોના મોત, અર્ધબેભાન થઈને પાણીમાં પડી ગયા

ઓઢવમાં પમ્પિંગ સ્ટેશનમાં કામ કરતા ચાર શ્રમિકોના મોત, અર્ધબેભાન થઈને પાણીમાં પડી ગયા

અમદાવાદના ઓઢવમાં પમ્પિંગ સ્ટેશનમાં મધરાતે કામ કરતા ચાર શ્રમિકોના મોત નિપજ્યા છે. ઓઢવના અંબિકાનગર ખાતે મહાપાલિકા સંચાલિત પમ્પિંગ સ્ટેશનાં પાઈપ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે આ ઘટના ઘટી હતી.

સ્થાનિક મહિમા ઈન્ડસ્ટ્રીઝના સુપર વાઈઝરે જણાવ્યા અનુસાર રાત્રે એક વાગ્યાની આસપાસ ચારેક શ્રમિકો પાઈપ કાઢવાની કામગીરી કરતા હતા તે સમયે ગેસ નીકળતા ચારેય શ્રમિકો અર્ધબેભાન થઈ ગયા હતા અને પાણીમાં પડી ગયા હતા. ચારેયના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

નોકરીયાત વર્ગને મોટો ફટકો, PF પર ઘટી જશે આટલા ટકા વ્યાજ

Arohi

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી અંતિમ ટેસ્ટ મેચ, સીરીઝ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે વિરાટ સેના

Bansari

મંદીના પણ સારા દિવસો : ત્રીજા કવાર્ટરમાં જીડીપી 4.7 ટકા, સાત વર્ષની નીચલી સપાટીએ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!