GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

Lockdown

ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બપોરે 2 વાગીને 43 મિનિટે કચ્છના ભચાઉ પાસે 4.2 ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો.

ભૂંકપનો આંચકો અનુભવાતા કચ્છીમાડુઓ ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભચાઉથી છ કિલોમીટર દૂર ઉત્તરપશ્ચિમ દીશામાં અને જમીનથી 32 કિલોમીટર નીચે નોંધાયુ હતુ. જોકે ભૂકંપના આ આંચકાને લીધે જાન-માલ હાનીના કોઈ અહેવાલ નથી.

READ ALSO

Related posts

VIDEO: જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં 2019 જેવો ‘નાપાક’ હુમલો કરવાનું ષડયંત્ર નિષ્ફળ, સેનાએ IED ભરેલી કારને ઉડાવી દીધી

Mansi Patel

ભાજપનાં નેતાએ પક્ષનાં ઝંડા સાથે રાખીને વિસ્તારને કર્યો સેનિટાઈઝ, વીડિયો વાયરલ થતા મચ્યો હોબાળો

pratik shah

ગોલમાલ-5 લઈને આવી રહ્યો છે રોહિત શેટ્ટી, ફરી સાથે જોવા મળશે અજય-રોહિતની સુપર હિટ જોડી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!