GSTV
Home » News » ઉંઝામાં આશા પટેલની ખાલી પડેલી જગ્યા પર ચાર લોકોની દાવેદારી

ઉંઝામાં આશા પટેલની ખાલી પડેલી જગ્યા પર ચાર લોકોની દાવેદારી

ઊંઝા વિધાનસભા મતક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલે રાજીનામુ આપતાં આ બેઠક ખાલી પડી છે. ત્યારે ઊંઝા વિધાસભા બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે જ પેટાચૂંટણી યોજાવાની છે. આ માટે કોંગ્રેસમાંથી ચાર લોકોએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે.

તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પટેલ, ભાજપના નેતા નારણ લલ્લુના ભત્રીજા નરેન્દ્ર કાનજી પટેલ. એસપીજીના ભાવેશ પટેલ ઉપરાંત અરવિંદ પટેલ ઉર્ફે ભૂરાભાઈએ કોંગ્રેસ પાસે ટિકિટિ માગી છે.

READ ALSO

Related posts

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah