GSTV

દારૂ ભરેલી કારે રસ્તા પર ઉભેલી વાનને ટક્કર મારતા ચાર લોકો ઇજાગ્રસ્ત

છોટા ઉદેપુરના ગોલા ગામડી ચાર રસ્તા પર દારૂ ભરેલી કારે અકસ્માત સર્જયો હતો. રસ્તા પર ઉભેલી વાનને ટક્કર મારતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કાર ચાલકે રોડની બાજુમાં ઉભેલી બાળકીને પણ અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ કાર ડભોઇથી બોડેલી તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

READ ALSO

Related posts

લોકડાઉન અને વાવાઝોડાથી માછીમારોને કરોડો રૂપિયાનું નુકાશાન, સરકાર પાસે કરી રાહત પેકેજની માગ

Nilesh Jethva

દેવી દુર્ગા બનીને ફોટોશૂટ કરાવ્યો નુસરત જહાંએ, લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે સાંસદનો આ અવતાર

Pravin Makwana

અમદાવાદીઓ ચેતી જાજોઃ ગુજરાત સહિત શહેરમાં કોરોનાએ માથું ઉંચક્યું, icu વેન્ટિલેટર સાથેના બેડ હાઉસફૂલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!