GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

બાવળા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતા ચાર લોકો ઘાયલ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

  • બાવળા ગામે બે જૂથ વચ્ચે અથડામણ
  • અથડામણમાં ચાર જેટલા શખ્સોને ઈજા
  • અગાઉ થયેલા ઝઘડાને લઈને થઈ અથડામણ
  • ઘાયલ થયેલા શખ્સોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

સુરેન્દ્રનગરના મૂળ બાવળા ગામમાં બે જુથ્થો વચ્ચે અથડામણ થઈ. જેમા ચાર જેટલા લોકોને ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી અથડામણ થઇ હોવાની આશંકા છે. ત્યારે અથડામણની માહિતી મળતાની સાથે પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

નગ્ન થઈને લાઈવ ચેટ કર, યુવતીએ વિદ્યાર્થી સાથે એવું કંઈક કર્યુ કે હાલ થઈ ગયા બેહાલ

Arohi

‘ધોની પર હુકમ…’ ભારતીય ટીમને વિશ્વ વિજેતા બનાવનાર કોચે જણાવ્યું માહીએ ક્યારે લેવો જોઇએ સંન્યાસ

Bansari

મેયર બીજલ પટેલે માસ્ક ન પહેરતા શહેરીજનોએ ઉઠાવ્યા સવાલ, શું AMC કાર્યવાહી કરશે કે નહીં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!