GSTV

ગાંધીનગરના કોબામાં ભેખડ ધસી પડતા ચાર મજૂરો દટાયા, ફાયર વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી

Last Updated on February 6, 2020 by Mayur

ગાંધીનગરના કોબા પાસે ભેખડ પડતા ચાર જેટલા મજુર દબાયા. જે પૈકી ત્રણ મજૂરને બહાર કાઢવામાં આવ્યા હતા. અને એક મજૂર દબાયો છે. જ્યારે ઘાયલ થયેલા મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના રાહેજા ગામમાં બની હતી. જ્યાં ખાનગી બાંધકામ ચાલતું હતું. ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી હતી.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!