GSTV
News Trending World

200 દિવસ સ્પેસમાં વિતાવ્યા બાદ ચાર અવકાશયાત્રીઓ ધરતી પર પરત ફર્યા,ચારેએ ડાયપર પહેર્યા હતા

સ્પેસ

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 200 દિવસ વિતાવ્યા બાદ ચાર અવકાશયાત્રીઓ આખરે ધરતી પર પાછા ફર્યા છે. સ્પેશ એક્સના અંતરિક્ષ યાન થકી તેમણે ફ્લોરિડા પાસે મેકિસકોના અખાતમાં ઉતરાણ કર્યુ હતુ.જોકે આ ચારે અવકાશયાત્રીઓએ ડાયપર પહેરી રાખ્યા હતા તે બાબત પર બધાનુ ધ્યાન ખેંચાયુ હતુ.

ઉતરાણ માટે એલન મસ્કની કંપની સ્પેસ એક્સના જે યાનનો આ અવકાશયાત્રીઓએ ઉયોગ કર્યો હતો તેનુ ટોયલેટ ખરાબ થઈ ગયુ હતુ.જેના કારણે રસ્તામાં કોઈ મુશ્કેલી ઉભી ના થાય તે માટે તેમને ડાયપર પહેરવાની સલાહ આપવામાં આવી હતી.

તેમના ઉતરાણનુ નાસા દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યુ હતુ.લાઈવ થર્મલ વિડિયો ઈમેજિંગમાં તેમનુ અંતરિક્ષ યાન કોઈ ઉલ્કા પિંડ જેવુ દેખાતુ હતુ.

આ ચાર અંતરિક્ષ યાત્રીઓ અમેરિકા, ફ્રાંસ અને જાપાનના છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલે લીધો નવો વળાંક, ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવાનો આદેશ,

Binas Saiyed

શિંદેએ બાગી ધારાસભ્યો સાથે કામાખ્યા મંદિરના કર્યા દર્શન, મુંબઈ થોડાક સમયમાં પહોંચશે!

pratikshah

રિલાયન્સ/ આગામી પેઢીને લગામ સોંપવાની પ્રક્રિયા ઝડપી બની, આકાશ અંબાણી બાદ ઈશાને મળી શકે છે આ વ્યવસાયની કમાન

Damini Patel
GSTV