GSTV
Home » News » ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યાં છે. હાલ ડેમના 4 ગેટ 6 ફુટ અને 1 ગેટ 3 ફુટ ખોલવામાં આવ્યાં છે. ડેમના કેચમેન્ટ વિસ્તાર પડેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમની સપાટી 336.24 ફુટે પહોંચી છે.

ડેમના કુલ પાંચ દરવાજા ખોલવામાં આવતા હાલ 54,911 ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડાય રહ્યું છે. જ્યારે ડેમના ઉપરવાસમાંથી 39,019 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. તો મહારાષ્ટ્ર હથનુર ડેમમાંથી પણ એક લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનુર ડેમની સપાટી હાલ 335 ફુટ છે, જ્યારે ડેમની ભયનજક સપાટી 345 ફુટ છે.

READ ALSO

Related posts

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

Bansari

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ નિમિત્તે, 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

Dharika Jansari

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં, નર્મદાના નવા નીરના કરશે વધામણા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!