GSTV

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક, ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી

Last Updated on February 18, 2020 by

સુરતના ચોક બજાર વિસ્તારમાં ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યામાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે ખુદ ફરિયાદી જ આરોપી હોવાનો પોલીસની તપાસમાં ખુલાસો થયો છે. પોલીસ દ્વારા સૂર્યાના ખાસ ગણાતા સાગરિતોની ભૂમિકા શંકાસ્પદ જણાતા ચારની ધરપકડ કરવામાં આવી છે. જે દરમ્યાન સૂર્યાની હત્યાની ફરિયાદ નોંધાવનાર અમોલ જ આરોપી નીકળ્યો છે.

સૂર્યાની હત્યામાં તેના જ વિશ્વાસુ ગણાતા પંટરોએ હત્યાની ભૂમિકા ભજવી હતી. જે બાદ પોલીસે સફીઉલ્લા મોહમ્મદ સફી શેખ… અમોલ તુકારામ જીને. રોહિત ઉર્ફે મુન્ના દૂધવાળા તેમજ સુરેન્દ્ર શુક્લાની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે સૂર્યાના જ પંટરોએ હાર્દિકને ફોન ટીપ આપી તેની હત્યા કરાવી. સૂર્યાની હત્યાનો પ્લાન 2 ફેબ્રુઆરીની હાર્દિકની બર્થ-ડે પાર્ટીમાં બનાવવામાં આવ્યો.

READ ALSO

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!