GSTV
Home » News » રાજકોટમાં પાકવીમાને લઈ ખેડૂતોના ઉપવાસનો ચોથો દિવસ, હજુ સુધી કોઈ નેતા ફરક્યો નથી

રાજકોટમાં પાકવીમાને લઈ ખેડૂતોના ઉપવાસનો ચોથો દિવસ, હજુ સુધી કોઈ નેતા ફરક્યો નથી

રાજકોટમાં પાકવિમા સહિતની માંગને લઈને ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસનો આજે ચોથો દિવસ છે. જોકે આજ દિન સુધી સરકારના એક પણ નેતા કે અધિકારીઓએ ખેડૂતો સાતે મુલાકાત કરી નથી. જોકે આજે એનસીપી નેતા રેશ્મા પટેલ ઉપવાસ છાવણીની મુલાકાતે છે. ખેડૂતો બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. અને જેમાં ગઈકાલે બે આંદોલનકારીઓની તબિયત લથડી હતી.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!