GSTV

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિને આવ્યુ પોલીસને તેડૂ, વિવાદીત ટિપ્પણીને લઈ ફસાયા

Last Updated on August 22, 2020 by Pravin Makwana

સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિને પોલીસનું તેંડુ આવ્યું છે. સુરતના ઉમરા પોલીસ મથકે પૂર્વ કુલપતિ જવાબ નોંધાવવા પહોંચ્યા હતા.

આપને જણાવી દઈએ કે, તેમના પર હિન્દુ ધર્મ વિશે વિવાદીત ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે. જ્યાં જોઈન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી દ્વારા પૂછપરછ કરાઈ હતી.

READ ALSO

Related posts

સ્વીટી પટેલ હત્યા કેસને લઇ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં, બંને આરોપીઓ અને FSLની ટીમને સાથે રાખી કરશે તપાસ

Dhruv Brahmbhatt

કોરોના ત્રીજી લહેર/ AMAની ચેતવણી, મોટી સંખ્યામાં ભીડ થશે તો ત્રીજી લહેરનું જોખમ વધશે

Damini Patel

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!