GSTV

સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનનું 80 વર્ષની વયે નિધન

Last Updated on August 18, 2018 by Arohi

સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનનું 80 વર્ષની વયે નિધન થયું છે. વિશ્વ શાંતિ માટે કોફી અન્નાનને નોબલ પારિતોષ આપવામાં  આવ્યુ હતુ. કોફી અન્નાનએ વૈશ્વિક શાંતિ માટે કામ કર્યુ હતું. તેમણે બે ટર્મ સુધી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ તરીકે કારભાળ સંભાળ્યો હતો.

1997થી 206 સુધી તેઓ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પગે રહ્યા હતા. ઘાનામાં 8 એપ્રિલ 1938માં જન્મેલા કોફી અન્નાન પહેલા અશ્વેત આફ્રિકન હતા જેઓ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પદ પર પહોંચ્યા હતા.

 

Related posts

ઇરાકમાં આઇએસના આતંકીઓ ફરી સક્રિય, 2017 પછીનો સૌથી મોટો હુમલો; 20 જવાનોની હત્યા

Damini Patel

ભારત વિરોધી અપપ્રચાર કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આકરી કાર્યવાહી, યુટયૂબ ચેનલ, વેબસાઈટ બંધ કરાઈ

Damini Patel

કોરોનાનો કાળો કહેર/ દેશમાં ત્રીજી લહેરે વેગ પકડ્યો, સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસ ૩.૫૦ કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!