GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 67 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

ભારતના પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી નાદુરૂસ્ત તબિયતના કારણે તેઓ સ્વાસ્થય સામે જંગ લડી રહ્યા હતા. તેઓ 9 ઓગસ્ટથી એઈમ્સમાં ભરતી હતી. જે બાદ12-07 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનુ શનિવારે દિલ્હીની અખિલ ભારતી આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં નિધન થઇ ગયું છે. તે લાંબા સમયથી બિમાર હતાં. એમ્સે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ દુખ સાથે સૂચિત કરી રહ્યાં છે કે 24 ઓગસ્ટે 12 વાગીને 7 મિનિટે માનનીય સાંસદ અરુણ જેટલી હવે આપણી વચ્ચે નથી રહ્યા. અરુણ જેટલીને 9 ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતા. એમ્સના વરિષ્ઠ ડૉક્ટર્સ તેમની સારવાર કરી રહ્યાં હતા.

જન્મઃ 28 ડિસેમ્બર 1952, નવી દિલ્હી

 • પિતા મહારાજ કિશન જેટલીના પગલે વકીલાતનો વ્યવસાય અપનાવ્યો
 • નવી દિલ્હીમાં સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં લીધું શિક્ષણ
 • ૧૯૭૩માં નવી દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી સ્નાતક કર્યું
 • ૧૯૭૭માં દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી
 • ૧૯૭૪માં દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ બન્યા
 • ૨૪ મે ૧૯૮૨ના દિવસે સંગીતા જેટલી સાથે લગ્નગ્રંથીથી જાડાયા
 • પરિવારમાં પુત્ર રોહન અને પુત્રી સોનાલી

જેટલીની રાજકીય કારકિર્દી

 • વર્ષ ૧૯૯૧થી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહ્યા
 • લોકસભા ચૂંટણી પહેલા બન્યા ભાજપના પ્રવક્તા
 • વાજપેયી સરકારમાં સૂચના અને પ્રસારણ રાજ્ય પ્રધાન બન્યા
 • વાજપેયી સરકારમાં ડિસ્ઇન્વેસ્ટમેન્ટ રાજ્ય પ્રધાન પણ નિયુક્ત કરાયા
 • ડિસ્ઇન્વેસ્ટમેન્ટની નીતિને પ્રભાવી કરવા માટે પહેલી વખત નવું મંત્રાલય બનાવ્યું

વર્ષ ૨૦૦૦

 • કાયદો, ન્યાય, કંપની મામલાના અને શિપિંગ વિભાગના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન બન્યા

જુલાઈ ૨૦૦૧

 • ન્યાય અને કંપની મામલાના કેન્દ્રીય પ્રધાન બન્યા

વર્ષ ૨૦૦૨

 • વર્ષ ૨૦૨૬ સુધી સંસદીય બેઠકોને મુGત કરવા બંધારણમાં સંશોધન સફળતાપૂર્વક રજૂ કર્યું

જુલાઈ ૨૦૦૨

 • ભાજપના રાષ્ટ્રીય પ્રવGતા બન્યા

જાન્યુઆરી ૨૦૦૩

 • વાણિજ્ય-ઉદ્યોગ અને કાયદા-ન્યાય પ્રધાન બન્યા

વર્ષ ૨૦૦૪

 • એનડીએની હાર બાદ ભાજપના મહાસચિવ બન્યા

વર્ષ ૨૦૦૪

 • એનડીએની હાર બાદ વકીલાતના વ્યવસાયમાં પરત ફર્યા

જૂન ૨૦૦૯

 • લાલકૃષ્ણ અડવાણીએ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે નિમ્યા
 • રાજ્યસભામાં મહિલા અનામત વિધેયકની ચર્ચામાં નિભાવી મહત્વની ભૂમિકા
 • જન લોકપાલ વિધેયક માટે અન્ના હજારેનું કર્યું સમર્થન
 • પાર્ટીના વન મેન વન પોસ્ટ સિદ્ધાંત અનુસાર મહાસચિવ પદેથી રાજીનામુ આપ્યું

વર્ષ ૨૦૧૪

 • અમૃતસર લોકસભા ચૂંટણીમા મળી હાર
 • ગુજરાતથી રાજ્યસભાના સાંસદ રહ્યા
 • મોદી સરકારમાં નાણા પ્રધાન બન્યા

સપ્ટેમ્બર ૨૦૧૬

 • આવક જાહેરાત યોજનાની જાહેરાત કરી

નવેમ્બર ૨૦૧૬

 • નાણા પ્રધાનના કાર્યકાળ દરમિયાન સરકારે નોટબંધી કરી

જૂન ૨૦૧૭

 • જીએસટી રોલઆઉટ સારી રીતે અને સાચા ટ્રેક પર હોવાનું જણાવ્યું

માર્ચ ૨૦૧૮

 • ઉત્તરપ્રદેશથી રાજ્યસભાના સંસદ તરીકે ફરીથી ચૂંટાયા

Read Also

Related posts

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાકાળઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 6.28 લાખને પાર, 3.80 લાખ દર્દી થયા સ્વસ્થ

Mansi Patel

વિકાસ દૂબેની માતાનું નિવેદન: પોલીસ જો પકડી પાડે તો, જાનથી મારી નાખજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!