GSTV
Gujarat Government Advertisement

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને અપાશે યશવંતરાવ ચવ્હાણ પુરસ્કાર

raghuram rajan recent award

Last Updated on March 8, 2019 by Alap Ramani

રિઝર્વ બેંકના માજી ગવર્નર રઘુરામ રાજનને ૨૦૧૮નો યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાનનો પ્રતિષ્ઠિત એવો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. ૧૨ માર્ચ ૨૦૧૯ના દિવસે, આવતા મંગળવારે યશવંતરાવ ચવ્હાણની ૧૦૬મી જન્મ જયંતિના દિવસે નરીમાન પોઈંટ ખાતે આવેલા યશવંતરાવ ચવ્હાણ સેંટરના ભવ્ય સભાગારમાં યોજવામાં આવેલા શાનદાર સમારોહમાં રઘુરામ રાજનને ૫ લાખ રૂપિયા, સન્માન પત્ર, સન્માન ચિન્હ, શાલ, શ્રીફળ આવા સ્વરૂપમાંનો પુરસ્કાર એનાયત કરવામાં આવવાનો છે. એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ, યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ માજી કેન્દ્રીય પ્રધાન શરદ પવાર આ સમયે હાજર રહેવાના છે.

રઘુરામ રાજનએ મોદી સરકારની નાણાંકીય નીતિઓની ખાસ કરીનેે નોટબંધીની તીખા શબ્દોમાં ટીકા કરી હતી અને શરદ પવાર પણ આ નોટ બંધીની ટીકા કરવાવાળા છે. આ બન્ને નેતાઓ ૧૨ માર્ચ એક મંચ ઉપર એકત્ર આવવાના હોવાથી આ બન્ને નેતાઓ શું ભૂમિકા રજૂ કરે છે, એના તરફ રાજકીય નિષ્ણાતોનું ધ્યાન છે.

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!