GSTV

Banking ક્ષેત્રને લઈને રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને વ્યક્ત કરી ચિંતા

Banking

Last Updated on July 16, 2020 by pratik shah

આગામી 6 મહિનામાં દેશના Banking ક્ષેત્રની નોન પરફોર્મિંગ એસેટસમાં અભૂતપૂર્વ વધારો થવાની રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચિંતા વ્યકત કરી છે.

સમસ્યા વહેલી ઓળખી કાઢવી Banking ક્ષેત્ર માટે હિતાવહ

સાવચેતીનો સૂર કાઢતા રાજને જણાવ્યું હતું કે, આ સમસ્યા જેટલી વહેલી ઓળખી કઢાશે તેટલું બેન્કિંગ ક્ષેત્ર માટે સારુ રહેશે. કોરોનાવાઈરસના ફેલાવા તથા લોકડાઉનને કારણે વેપાર પર અસર પડી છે અને અનેક વેપાર ગૃહો પોતાના દેવાની ચૂકવણી કરી શકતા નથી.

Banking

એનપીએનું સ્તર હાલના કરતા અભૂતપૂર્વ સપાટીએ હશે

આગામી 6 મહિનામાં Banking એનપીએનું સ્તર હાલના કરતા અભૂતપૂર્વ સપાટીએ હશે જો આપણે આ સ્તરને ઓળખી નહીં કાઢીએ તો આપણે મુશકેલીમાં મુકાઈ જશું અને તે ઓળખી કઢાશે તો સારી સ્થિતિમાં રહીશું કારણ કે, આપણ આ સમસ્યાનો કરવાનો આવશે રાજને ઈન્ડિયા પોલિસી ફોરમ 2020 ખાતે વર્ચ્યુલ સત્ર દરમિયાન જણાવ્યું હતું.

MUST READ:

Related posts

સંસોધન / કોરોનાનો ખાતમો કરવા વૈજ્ઞાનિકોનુ અનોખુ રિસર્ચ, શું ભાંગથી થઈ શકે છે નાબૂદ?

GSTV Web Desk

ઈતિહાસમાં પહેલી વાર ધરતી પરથી રવાના થયેલુ રોકેટ ચંદ્ર સાથે અથડાશે, ચંદ્રયાનને પણ થશે અસર

GSTV Web Desk

Mars Water / નાસાના અવકાશયાને શોધી કાઢ્યો મંગળ પર પાણીનો પુરાવો, કરોડો વર્ષ પહેલા અહીં વહેતી હતી નદીઓ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!