GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

મલેશિયાના પૂર્વ વડાપ્રધાનને પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યો, સત્તા તો ગઈ પરંતુ હવે પાર્ટીએ પણ આપ્યો ઝટકો

મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદને પાકિસ્તાનનો પ્રેમ ભારે પડી ગયો છે. સત્તામાંથી નિષ્કાસિત થયા બાદ હવે તેમની પાર્ટી બરસાતૂમાંથી પણ તેમને બરખાસ્ત કરી દેવામાં આવ્યા. ત્યારબાદ મહાતિરે આ પગલાને પડકારવાનો નિર્ણય કર્યો. 94 વર્ષિય મહાતિર તેમના પુત્ર સહિત ત્રણ અન્ય વરિષ્ઠ સભ્યોને પાર્ટીમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

ભારતની વિરૂદ્ધ પાકિસ્તાનના સૂરમાં સૂર પુરાવ્યો હતો

મહાતિરે ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દાને લઇને ભારતની વિરૂદ્ધ પાકિસ્તાનના સૂરમાં સૂર પુરાવ્યો હતો. જે બાદ તેમને પોતાના જ દેશમાં રાજકીય પક્ષોની ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જો કે તે વાત સ્પષ્ટ નથી કે આ જ કારણે તેમની વિરૂદ્ધ ઉભા થયેલા માહોલના કારણે આવું બન્યું છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!