GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

કોંગ્રેસમાં રાજ્યસભામાં વધી કોંગ્રેસની સીટ, રાજસ્થાનથી મનમોહન સીંહ બન્યા સદસ્ય

મનમોહન

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય બન્યા છે. રવિવારે સાંજે ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થયા બાદ મનમોહન સિંહ કોંગ્રેસની ટિકિટ પર રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે.

મનમોહન સિંહને સોમવાર, 19 ઓગસ્ટે જયપુરમાં રાજ્યસભાના સભ્યનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જણાવી દઈએ કે રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાજ્યસભાના સભ્ય મદનલાલ સૈનીના આકસ્મિક નિધનને કારણે આ બેઠક ખાલી પડી હતી.

Manmohan Singh rajasthan

નોંધપાત્ર વાત એ છે કે મનમોહન સિંહ બિનહરીફ ચૂંટાયા છે. ભાજપ અથવા રાજસ્થાનના કોઈપણ અપક્ષોએ મનમોહનસિંહ સામે ફોર્મ ભર્યું ન હતું. તમને જણાવી દઈએ કે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે મંગળવારે રાજ્યસભાના સભ્યપદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

READ ALSO

Related posts

અચાનક જ આવી જાય પગ અથવા તો ગરદનમાં મચકોડ તો તરત કરો આ કામ, મિનીટોમાં મળશે આરામ

Mansi Patel

શું દેશભરમાં જૂન મહિનામાં ખૂલી જશે સિનેમાઘરો? પ્રકાશ જાવડેકરે કર્યો ખુલાસો

Mansi Patel

જતાં જતાં વાજિદ ખાને સલમાનને આપી હતી ખાસ ગિફ્ટ, ભાઇજાનની આ ફિલ્મમાં મચાવશે ધમાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!