GSTV
Home » News » પ્રણવ મુખર્જીના નિવેદનથી વિપક્ષને ઝટકો, કહ્યું- ચૂંટણી પ્રક્રિયા શાનદાર રીતે પૂર્ણ થઇ

પ્રણવ મુખર્જીના નિવેદનથી વિપક્ષને ઝટકો, કહ્યું- ચૂંટણી પ્રક્રિયા શાનદાર રીતે પૂર્ણ થઇ

pranab mukherjee

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચૂંટણી પંચના વખાણ કર્યા. સોમવારે દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા શાનદાર રીતે પૂર્ણ થઈ. પહેલા ચૂંટણી કમિશનરથી લઈ તત્કાલીન કમિશનરના કાર્યરાળમાં પણ સંસ્થાએ સારુ કામ કર્યું છે.

પ્રણવ મુખર્જીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે કે જ્યારે સૌથી વધુ વિપક્ષી દળો ચૂંટણી પંચ પર પાક્ષપાતનો આરોપ લગાવી રહ્યા છે. પ્રણવ મુખર્જીએ કહ્યું કે ત્રણેય કમિસનર કાર્યપાલિકા દ્વારા નિયુક્ત કરાયા છે. અને તેઓ પોતાનું કામ સારી રીતે કરે છે. તેમની ટીકા ન કરી શકાય.જો લોકતંત્ર આગળ વધ્યું છે તો તેનો મોટો શ્રેય ચૂંટણી કમિશનરોને જાય છે.

Read Also

Related posts

વારાણસીમાં ગંગા નદી ભયજનક સપાટીએ પહોંચી, ભયાનક પૂરને કારણે અનેક મંદિરો પાણીમાં

Riyaz Parmar

હોટલ વ્યવસાયી બીઆર શેટ્ટીની હત્યાના પ્રયાસ મામલામાં છોટા રાજન દોષી જાહેર

Mansi Patel

INX મીડિયા કેસમાં પી. ચિદમ્બરમને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!