GSTV
Kutch Trending ગુજરાત

કચ્છ ભાજપના ભીષ્મપિતા ગણાતા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાનું અવસાન

કચ્છ ભાજપના ભીષ્મપિતા ગણાતા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાનું અવસાન થયું છે.તારાચંદ છેડા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.તેઓએ ભૂજ ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

તારાચંદ છેડાના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દુઃખ વ્યક્ત કર્યું.મુખ્યમંત્રીએ તારાચંદ છેડાના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી દુઃખ વ્યક્ત કર્યું.તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ ફોન કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.તો કથાકાર મોરારીબાપુએ પણ પરિવારજજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી.

પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાનું લાંબી બીમારી બાદ ભૂજ સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દુઃખ વ્યક્ત કર્યું.મુખ્યમંત્રીએ તારાચંદ છેડાના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી દુઃખ વ્યક્ત કર્યું.તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ ફોન કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.તો કથાકાર મોરારીબાપુએ પણ પરિવારજજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી.

MUST READ:

Related posts

મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ

Hardik Hingu

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari
GSTV