GSTV
Amreli Trending ગુજરાત

ધારીમાં બની અણધારી ઘટના: પરેશ ધાનાણીના ગઢમાં ગાબડૂ, કોંગ્રેસના પૂર્વ સભ્યોએ કેસરીયો ધારણ કર્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. ધારી તાલુકા પંચાયતના પૂર્વ કોંગી પ્રમુખ સહિતના 4 પૂર્વ સભ્યોએ કેસરિયો ધારણ કર્યો છે. આ ઉપરાંત ધારી યાર્ડના એક ડાયરેકટર અને ત્રણ ગામના સરપંચ પણ ભાજપમાં સામેલ થયા છે. ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયાની હાજરીમાં તમામ કોંગી આગેવાનો ભાજપમાં જોડાયા છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં વકફ બોર્ડની મિલકતોનો સર્વે ચાલુ, ગેરકાયદે કબજેદારો પર નજર!

GSTV Web Desk

શું 800 કરોડનું કૌભાંડ સરકારની મીલીભગત વગર શક્ય છે? વિપુલ ચૌધારી મુદ્દે શક્તિસિંહ ગોહિલના જોરદાર પ્રહાર  

Hemal Vegda

રિલેશનશિપમાં આ પ્રકારે દૂરી વધારે શકે છે સોશિયલ મીડિયા, જાણો તેની શું પડે છે નેગેટિવ અસર

Hemal Vegda
GSTV