GSTV
Home » News » આણંદના બોચાસણમાં પહોંચ્યા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન, આવો હતું BJPનું શક્તિ સંમેલન

આણંદના બોચાસણમાં પહોંચ્યા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન, આવો હતું BJPનું શક્તિ સંમેલન

આણંદ જિલ્લાના બોચાસણમાં ભાજપે શક્તિ કેન્દ્ર સંમેલન યોજ્યું હતું. જેમા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સહિત આણંદ, ખેડા અને વડોદરા લોકસભા બેઠકના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ ત્રણ બેઠકો અંકે કરવા મોવડી મંડળ કાર્યકરોના સૂચનો લેશે. સાથે જ ત્રણેય બેઠકના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાશે. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત વરિષ્ઠ નેતા ભીખુ દલસાણીયા સહિત મોટી સંખ્યાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગુજરાત ભાજપમાં ‘આયાતી’ ઉમેદવારોનું ‘આવી’ બન્યું : ભાજપના પ્રદેશ માળખામાં હોદ્દો નહીં

Mayur

અહો આશ્વર્યમ! રસ્તા પર આરામથી જતા બાઈક સવારને, પાછળથી કાળ બની કારે આપ્યું મોત

Ankita Trada

અમિત જેઠવા હત્યા કેસ : દીનુ બોઘાએ જામીન માટે કરી અરજી, કોર્ટ લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!