GSTV
Home » News » 1980ની બેચના આ IRS અધિકારીની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક

1980ની બેચના આ IRS અધિકારીની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક

state assembly elections in jammu

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષનાં ચેરમેન પૂર્વ IRS અધિકારી સુશીલ ચંદ્રાને દેશનાં ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત કરાયા છે.

ભારત સરકારનાં કાયદા મંત્રાલયે આજે જાહેરનામું બહાર પાડીને આ વાતની જાણકારી આપી હતી. 1980 બેચનાં રાજસ્વ સેવાનાં આવકવેરા અધિકારી સુશીલ ચંદ્રાને ચૂંટણી કમિશ્નર નિયુક્ત કરાયા છે. વર્તમાનમાં સુશીલ ચંદ્રા કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)નાં ચેરમેન છે.

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ.પી.રાવત નિવૃત થતા તેમની જગ્યાએ તત્કાલિન ચૂંટણી કમિશ્નર સુનિલ અરોડાને મુખ્ય ચૂંટણી કમિશ્નર બનાવ્યા બાદ એક પદ ખાલી હતું. ભારતનાં ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી અધિકારી સિવાય અન્ય બે ચૂંટણી કમિશ્નર હોય છે. સુશીલ ચંદ્રા સિવાય અશોક લવાસા પણ ચૂંટણી કમિશ્નર છે.

READ ALSO

Related posts

‘કર-નાટક’માં નવો વળાંક: સ્પીકર સામે કુમારસ્વામી કરગર્યા, મને ગવર્નરનાં લવ લેટરથી બચાવો

Riyaz Parmar

વડોદરામાં પ્રિયંકા ગાંધીની ધરપકડ મામલે યોગી આદીત્યનાથનું પોસ્ટર સળગાવી કોંગ્રેસનો વિરોધ

Kaushik Bavishi

અપાચે અટેક હેલીકોપ્ટરની રાહ થઈ પુરી, આ મહિનાનાં અંતમાં હિંડન એરબેસ પર પહોંચશે પહેલી ખેપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!