પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન હરેન પંડ્યા હત્યા કેસનો વધુ એક આરોપી ઝડપાયો છે. અઝગર અલી નામના આરોપીને સીબીઆઈએ તેલંગાણાથી ઝડપ્યો છે અને તેને ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લાવવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, હરેન પંડ્યા હત્યાકાંડ મામલે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રિમ કોર્ટે પલટ્યું હતુ. સુપ્રિમ કોર્ટે 7 આરોપીઓને જન્મટીપની સજા સંભળાવી હતી.
ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2003માં હરેન પંડ્યા હત્યાકાંડના તમામ 12 આરોપીઓને હત્યાના આરોપોથી મુક્ત કર્યા હતા. તત્કાલીન ગૃહપ્રધાન હરેન પંડ્યાની 26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
Read Also
- તમારે શોર્ટકટ કેમ ન અપનાવવો જોઈએ, તેના ગેરફાયદા શું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું…
- કાતિલ ઠંડીમાં જીવ ગુમાવ્યો / અરવલ્લીમાં રાત્રે ખેતરમાં પાણી વાળ્યા બાદ ખેડૂતનું મોત નિપજ્યું, ખેડૂતોમા તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ
- ત્રિપુરા વિધાનસભા ચૂંટણી, ભારતીય જનતા પાર્ટીએ 48 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, મુખ્યમંત્રી માણિક સાહા આ બેઠક પરથી લડશે ચૂંટણીઃ જાણી લો આખું લીસ્ટ
- ભગવંત માન કોને ‘બેવકુફ’ બનાવી રહ્યા છે? આમ આદમી ક્લિનિકમાં પરિવર્તિત કરાયેલા અનેક પીએચસી, ગંદા શૌચાલય, તૂટેલી ખુરશીઓ, મશીનો બંધ પડેલા છે
- અમદાવાદ / હવે ટ્રાફિક સમસ્યા હળવી કરવા રોડ ઉપરના શાકમાર્કેટ હટાવાશે, વૈકલ્પિક જગ્યા આપવા કમિશનરને સુચના