GSTV
Home » News » ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી શંકર ચૌધરીનો પરિવાર સપડાયો ડેન્ગ્યુમાં, અહીં લઈ રહ્યાં છે સારવાર

ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી શંકર ચૌધરીનો પરિવાર સપડાયો ડેન્ગ્યુમાં, અહીં લઈ રહ્યાં છે સારવાર

રાજ્યમાં હાલ ડેન્ગ્યુ અને મેલેરિયાના વાયરા ચાલી રહ્યા છે ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી પણ ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયા છે. સાથે તેમના પત્ની અને પુત્રને પણ ડેંગ્યુની અસર હોવાનું સામે આવ્યું છે. જેને લઈને શંકર ચૌધરી સહિત પરિવાર રાધનપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

READ ALSO

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!