GSTV
Home » News » વિધાનસભા બેઠકની ટિકિટની વહેંચણીને લઈને ઘમાસણ, કોંગ્રેસનાં આ નેતાએ પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ

વિધાનસભા બેઠકની ટિકિટની વહેંચણીને લઈને ઘમાસણ, કોંગ્રેસનાં આ નેતાએ પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ

હરિયાણા કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઈને ઘમાસાણ જોવા મળી રહ્યું છે. હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટી હેડકવાર્ટરની સામે પોતાના સમર્થોની સાથે ધરણાં પર બેઠા છે.

અશોક તંવરે ટિકિટ વ્હેંચણીને લઈને પાર્ટીના નેતાઓ પર ગોટાળા કર્યા હોવાના આરોપ લગાવ્યાં છે. અશોક તંવરે કહ્યું કે સોહના વિધાનસભા બેઠકની ટિકિટ 5 કરોડ લઈને વેચવામાં આવી છે.

તેઓએ વધુમાં કહ્યું કે ટિકિટ વ્હેંચણીને લઈને ગોટાળા કરવામાં આવ્યા છે તો અન્ય લોકોને કઈ રીતે જીત મળશે. અશોક તંવરે વધુમાં આક્ષેપ કર્યો કે  રાજસ્થાનમાં નેતૃત્વને ખતમ કરવામાં આવી રહ્યું છે.

તેઓએ સવાલ કર્યા કે એવા લોકોને કેમ ટિકિટ આપવામાં આવે છે જેઓ પહેલાં કોંગ્રેસની નિંદા કરતા હતા અને હવે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.

READ ALSO

Related posts

નિર્ભયાનાં દોષીત વિનય શર્માએ રાષ્ટ્રપતિ સમક્ષ દાખલ કરી દયા અરજી, ફાંસીની તારીખ વધી શકે છે આગળ

pratik shah

યાત્રિ કૃપ્યા ધ્યાન દે ! ટ્રેનમાં વ્યવસ્થિત બેસજો, નહીંતર તમારા પર લાગી શકે છે પ્રતિબંધ

Pravin Makwana

દેશની પહેલી અંડરવોટર મેટ્રો ટ્રેન ટનલ તૈયાર, હુગલી નદીને ચીરીને બનાવેલી ટનલમાંથી 9 લાખ લોકો થશે પસાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!