GSTV

રાખડી સાથે સેલ્ફી પોસ્ટ કરીને ટ્રોલર્સના ટાર્ગેટ પર આવ્યો ઇરફાન પઠાણ

Last Updated on August 8, 2017 by

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બૉલર ઇરફાન પઠાણે સોમવારે રક્ષાબંધનની શુભકામના આપતા કેટલાક લોકોના ટાર્ગેટમાં આવી ગયો છે. ઇરફાન પઠાણે પોતાના સોશ્યલ સાઇટ ઇન્સ્ટાગ્રામ અને ટિ્વટર પર રક્ષાબંધનની શુભકામના આપતા સેલ્ફી પોસ્ટ કરી હતી. ત્યારબાદ સોશ્યલ મીડિયા સાઇટ્સ પર તેમના ફોલોઅર્સની વચ્ચે વિવાદો શરૂ થઇ ગયા હતા. આ પહેલા પઠાણે તેની પત્નીની ફોટો શૅર કર્યો ત્યારે પણ કટ્ટરપંથિયોના ટાર્ગેટમાં આવી ચૂક્યો હતો.

Happy Rakhi everyone #rakshabandhan??❤️❤️

A post shared by Irfan Pathan (@irfanpathan_official) on

ઇરફાન પઠાણે પોતાની સેલ્ફીમાં રક્ષાબંધન માટે શુભકામના આપતો મેસેજ લખ્યો હતો. આ ફોટોમાં પઠાણના હાથમાં રાખડી બાંધેલી જોઇ શકાય છે. જોકે કેટલાક ફેન્સ વખાણ કર્યા જ્યારે અમુક ફેન્સે તેને ધર્મનું વિરુદ્ઘનું કાર્ય બતાવ્યુ હતુ.

ઇરફાન પઠાણ આ પહેલા પણ સોશ્યલ મીડિયા પર પોતાની પત્નીની ફોટો શૅર કરીને કટ્ટરપંથિયોના ટાર્ગેટમાં આવી ચૂક્યો છે. જ્યારે ક્રિકેટર મોહમ્મદ શામીએ પણ તેની પત્નીનો ગાઉન પહેરેલો ફોટો શૅર કર્યો ત્યારે યૂઝર્સે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જોકે, આ બંને ક્રિકેટર્સમાં ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપ્યા છે.

Related posts

ક્રિકેટ/ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ પહેલાં આ દિગ્ગજ ક્રિકેટરે કરી દીધી આગાહી, ભારત 4-0થી ઈંગ્લેન્ડને હરાવશે

Harshad Patel

મોટા સમાચાર / આ ભારતીય સ્ટાર બેટ્સમેન ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર, નેટ સેશન દરમિયાન માથામાં ઇજા થઇ

Zainul Ansari

સંકટ / UAEમાં યોજાનારી IPLમાં નહીં દેખાય આ સ્ટાર ખેલાડીઓ, CSK અને રાજસ્થાન રોયલ્સને પડી શકે છે મોટો ફટકો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!