GSTV
Home » News » ઈવીએમને લઈને ભાજપના આ પૂર્વ મુખ્ય મંત્રીએ કોંગ્રેસને માર્યો ટોણો

ઈવીએમને લઈને ભાજપના આ પૂર્વ મુખ્ય મંત્રીએ કોંગ્રેસને માર્યો ટોણો

ઈવીએમ અને વીવીપેટ મામલે ચૂંટણી પંચે વિપક્ષને ઝાટકો આપ્યો છે. ત્યારે આ મામલે એમપીના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, વિપક્ષની હાર નક્કી છે એટલે વિપક્ષાના નેતાઓ હારનું ઠીકરૂ ઈવીએમ પર ફોડી રહ્યા છે. આવતી કાલે મત ગણના થવાની છે.

મતગણના દરમ્યાન ભોપાલમાં વિજળી ન જાય તે માટે પણ વહીવટી તંત્રએ જનરેટરની સુવિધા પુરી પાડવી જોઈએ. કેમ કે, કોંગ્રેસની સરકાર આવ્યા બાદ એમપીના અનેક શહેરોમાં વીજળી ગુલ થઈ રહી છે. જે બાદ કમલનાથની સરકાર ભાજપ પર વીજળી ગુલ થવાનો આરોપ લગાવશે. જેથી પહેલાથી ભોપાલમાં વીજળીની સુવિધા માટે વહીવટી તંત્ર વ્યવસ્થા કરે.

READ ALSO

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah

વિતેલા જમાનાના બે શાનદાર એક્ટર વચ્ચે ટ્વીટર વૉર, CAA પર આમને સામને આવ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!