GSTV
ANDAR NI VAT Trending

પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સરકારના બજેટ ઉપર કર્યા સવાલો

પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સરકારના નિર્ણય ઉપર સવાલો કર્યા છે. રાવતે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ જાડી કરી અને તેમાં લખ્યું છે કે ઉતરાખંડ સરકારને ભરાડીસેણમાં ફરીથી ઠંડી લાગી ગઈ છે. આથી ચાર દિવસમાં જ બોરીયા બિસ્તર બાંધીને તેઓ દેહરાદુન પરત ફરી જાય.

પૂર્વ મુખ્યમંત્રીએ કયા અનુસાર હવે લાગે છે કે તત્કાલીન મુખ્યમંત્રીએ કદાચ પાર્ટી થી ગ્રીષ્મકાલીન રાજધાની નો દરજ્જો દેવા ઉપર વિચાર વિમર્શ કર્યો નથી. કારણ કે હવે કોઈ પણ ભરાડીસેણ જશે તો ગ્રીષ્મકાલીન રાજધાનીમાં લિપિક અને ચોપરાશી સુધીના પણ દર્શન નહીં થાય.

આ બાબતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કરણ મહેરા એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને કરવામાં આવેલ ટિપ્પણીની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપના અધ્યક્ષ ની ટીપણી ના વિરોધમાં શનિવારે કોંગ્રેસના કાર્યકર્તા પ્રદેશભરમાં પ્રદર્શન કરશે. મહેરા એ વધુમાં કહ્યું હતું કે ભાજપના નેતા એક એવા નેતા ને એન્ટી ઇન્ટરનેશનલ કહી રહ્યા છે જેના પરિવારે અનેક શહીદી વોહરી છે અને બલિદાન આપ્યા છે.

Related posts

Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું

Siddhi Sheth

જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ

GSTV Web News Desk

ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ

HARSHAD PATEL
GSTV