GSTV
Home » News » ફરી ટૉપલેસ થઇ Bigg Bossની આ એક્સ કન્ટેસ્ટન્ટ, આ હૉટ ફોટો પર લોકો ધડાધડ કરી રહ્યાં છે લાઇક

ફરી ટૉપલેસ થઇ Bigg Bossની આ એક્સ કન્ટેસ્ટન્ટ, આ હૉટ ફોટો પર લોકો ધડાધડ કરી રહ્યાં છે લાઇક

મોડેલમાંથી એક્ટ્રેસ બનેલી મંદના કરીમી ફરી એકવાર ચર્ચામાં છે. તેણે મોટિવેશનલ પોસ્ટ લખી છે જેની સાથે ટૉપલેસ ફોટો શેર કર્યો છે.

મંદના રિયાલીટી શૉમાં જોવા મળ્યા બાદ સિલ્વર સ્ક્રીન પર જોવા મળી છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. મંદનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેંડલ પર એક ટૉપલેસ ફોટો શેર કર્યો છે જેની સાથે મોટિવેશનલ કોટ લખ્યો છે.

તેણે લખ્યું છે કે, તમારે તે વિચારવાનું બંધ કરવુ પડશે કે તમે કોઇ સિચુએશનમાં હંમેશા ફસાયેલા રહેશો. તમને લાગે છે કે તમારા હ્રદયના ઘા ક્યારેય ભરાશે નહી. અસંભવ લાગતા સંઘર્ષમાંથી ક્યારેય પરત નહી આવી શકોય તેને આજીવન માટે ન માનો. તમારી મુશ્કેલીની પણ એક્સપાયરી ડેટ છે. જીવન બદલાશે, બધુ જ ઠીક થશે. Brittney Moses

આ પોસ્ટ પહેલાં પણ તેણે એક મોનોક્રોમ ફોટો શેર કર્યો હતો. જેમાં તે બ્લેક બિકીનીમાં જોવા મળી રહી હતી. જેમાં ફક્ત તેની બેકસાઇડ જોવા મળી રહી હતી.

મંદના સોશિયલ મીડિયા પર ઘણી બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આની પહેલાં પણ તે ટૉપલેસ ફોટોઝ શેર કરી ચુકી છે.

જણાવી દઇએ કે મંદનાને પહેલા પણ ટૉન્ડ બૉડી દેખાડવા માટે ટ્રોલ કરવામાં આવી છે.

જો કે આ વખતે તેણે પોસ્ટમાં જે લખ્યું છે તેના માટે તેના વખાણ થઇ રહ્યાં છે. તેના ફોલોઅર્સે લખ્યું છે કે આ એક સારો વિચાર છે.

Read Also

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari

સમગ્ર દુનિયાને તેલની નિકાસ કરતા લીબિયામાં સેનાએ આ કારણે બંધ કરી તેલની પાઈપલાઈન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!