GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

PM ઈમરાન ખાનને “માનસિક આરોગ્યની” તપાસ માટે એક કમિશનની જરૂરિયાત છે: ભૂતપૂર્વ પાકિસ્તાન PM

પાકિસ્તાની વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ રાષ્ટ્રપતિ ઇમરાન ખાનને દેશના લેટ નાઈટ રાષ્ટ્રપતિનું નામ આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે, તેમના માનસિક આરોગ્યને ચકાસવા માટે એક કમિશનની સ્થાપના કરવાની જરૂરિયાત છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ(PML-N)ના શાસનકાળ દરમિયાન છેલ્લા 10 વર્ષમાં મોટા પાયે કરાયેલા વિશાળ દેવાની તપાસ માટે ઈમરાન ખાને મંગળવારના રોજ મધ્યરાત્રિએ પોતાના સંબોધનમાં એક ઉચ્ચ પેનલ રચવાની જાહેરાત કરી હતી.

PML-Nના નેતાએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનનું માનસિક આરોગ્ય ચકાસવા માટે એક ઉચ્ચ સંચાલિત કમિશન રચવાની જરૂરિયાત છે. અબ્બાસી, જે ઓગષ્ટ ૨૦૧૭ થી મે ૨૦૧૮ સુધી પાકિસ્તાનના વડા પ્રધાન હતા. તેમણે જણાવ્યું કે, કોઈપણ મુદ્દાને તપાસવા માટે એક કમિશનની સ્થાપના કરવી એ સરકારનો વિશેષ અધિકાર છે, તેમજ તેઓ કોઈપણ તપાસનો સામનો કરવા માટે તૈયાર છે. ઈમરાન ખાને દાવો કરતાં જણાવ્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ૨૪,૦૦૦ ડોલરનું વિશાળ દેવું પાકિસ્તાનના શીરે ઊભું થયું .

READ ALSO

Related posts

તમારા ફેસબુકનો ડેટા ચોરી રહ્યા છે આ 25 એપ્લિકેશન, અત્યારે જ ફોનમાં કરી નાખો Delete

Pravin Makwana

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

20 વર્ષથી નાસતા ફરતા પાસાના આરોપીને વિરમગામ રેલવે પોલીસે મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!