GSTV

વિદેશી મુદ્રા ભંડાર 386. 53 અરબ ડોલરની રેકોર્ડ બ્રેક ઉંચાઇએ

Last Updated on July 8, 2017 by

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 30 જૂને સમાપ્ત થયેલા અઠવાડિયામાં 4.007 અરબ ડોલરથી વધારીને 386.53 અરબ ડોલરની નવી રેકોર્ડ ઉંચાઇને આંબ્યો છે.  ભારતીય રિર્ઝવ બેંકે જણાવ્યુ હતું કે આ વૃદ્ધિનું કારણ વિદેશી મુદ્રામાં વધારો થવાનું છે.  આ અગાઉના અઠવાડિયામાં  દેશા વિદેશી મુદ્રા ભંડાર 57. 64 કરોડ ડોલરથી વધીને   382. 53 અરબ ડોલર  થઈ ગયો છે.  રિઝર્વ બેંક ના આંકડા અનુસાર વિદેશી મુદ્રા ભંડારનો મહત્વપૂર્ણ હિસ્સો ગણાતી વિદેશી મુદ્રા સમીક્ષાધીન અઠવાડિયામાં 3. 724 અરબ ડોલર થી વધીને 362. 388 ડોલર થઈ છે.   સુવર્ણ ભંડાર પણ    25. 28 ડોલરથી વધીને  20. 348 ડોલર થઈ ગયો છે.  અને આઇએમએફ (ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં) દેશનો મુદ્રા ભંડાર પણ 1. 89 કરોડ ડોલરથી વધીને  2.322 અરબ ડોલર થયો છે.

Related posts

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel

SBI બેન્ક આપી રહી છે પૈસા કમાવવાની તક, આજે જ જોડાવ આ બિઝનેસ આઈડિયા સાથે અને મેળવો મહિને 50 હજારથી પણ વધુ આવક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!