GSTV

અમદાવાદના શાહપુરમાં વનવિભાગે દરોડા, મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ ઝડપી પાડ્યાં

Last Updated on August 3, 2020 by

અમદાવાદના શાહપુર વિસ્તારમાં વનવિભાગે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે પક્ષીઓ વેચતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે. રેટીયાવાડી પાસે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે વનવિભાગે આ દરોડાની કામગીરી કરી હતી. જે દરોડામાં વનવિભાગે મોટી સંખ્યામાં પોપટ કબજે કર્યા છે.

અમદાવાદના પૂર્વમાં હત્યાનો સિલસિલો યથાવત

અમદાવાદના પૂર્વમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો. અમરાઈવાડીના હાટકેશ્વર વિસ્તારના ભાઈપુરા વોર્ડમાં યુવકની બરહેમીથી હત્યા કરવામાં આવી હતી. યુવક લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારતો રહ્યો હતો અને લોકો તમાશો જોઈ રહ્યા હતા. યુવકની મદદે કોઇ આવ્યું નહોતુ. અમરાઈવાડી પોલીસનો કાફલો ઘટના પહોંચ્યો હતો. પોલીસે લાશને પીએમ ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.

READ ALSO

Related posts

સોની બજારના વેપારીઓને લાગ્યો કરોડનો ચૂનો, કારીગર જ કરોડોનું સોનુ લઈને ફરાર

Pritesh Mehta

ડ્રગ્સનું લાગ્યું એવું વળગણ કે અંડર 19 ક્રિકેટના સ્ટાર ખેલાડીને ઘર છોડવાનો વારો આવ્યો, જાણો શું છે રાજકોટનો આ ચોંકાવનારો કિસ્સો?

Pritesh Mehta

વાઇરલ વિડીયો / વિશાળ અજગરને ગળામાં લપેટીને કેમેરા પર મસ્તી કરતી જોવા મળી એક મહિલા, લોકોએ કહ્યું – She is Crazy

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!