GSTV
Home » News » રાજકોટમાં ફોરેસ્ટ વિભાગનાં દરોડા , પ્રતિબંધિત દરિયાઈ પદાર્થનો જથ્થો ઝડપાયો

રાજકોટમાં ફોરેસ્ટ વિભાગનાં દરોડા , પ્રતિબંધિત દરિયાઈ પદાર્થનો જથ્થો ઝડપાયો

રાજકોટ ફોરેસ્ટ વિભાગ દ્વારા શહેરના સ્વામીનારાયણ ચોકમાં દરોડા પાડીને બે દુકાનોમાંથી પ્રતિબંધિત દરિયાઈ પથ્થરનો જથ્થો જપ્ત કર્યો છે..કોરલ નામાના જીવતા પથ્થરના 15 જેટલી બેગો દૂકાનમાંથી મળી આવી છે.

જામનગરના દરીયાઈ ટાપુમા ફરવાના બહાને જઈને આવા પથ્થરો લવાતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.સામાજિક વનીકરણ વિભાગની ટીમે બાતમીના આધારે તપાસ કરતા મોટી માત્રામાં પથ્થરનો જથ્થો મળી આવ્યો છે.વનવિભાગના અધિકારી દ્વારા સમગ્ર મામલે ઢાંકપિછોળો કરવાનો પ્રયાસ કરાયો હતો.

કારણ કે આટલી મોટી માત્રામાં જથ્થો પકડાયો હોવા છતા કોઈ આરોપીની ધરપકડ કરાઈ નથી.હાલ સમગ્ર મામલે વન વિભાગના દ્વારા તપાસ ચાલી રહી છે.

READ ALSO

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!