GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

વિસાવદરમાં મહિલાને ફાડી ખાનાર દિપડો કેદ થયો, સાસણ ગીરમાં થશે તપાસ

વિસાવદરના કાકચીયાળામાં દિપડાએ મહિલાને ફાડી ખાધા બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા સાત દિવસ બાદ કાકચીયાળા નજીકનાં જેતલવડથી દિપડો પાંજરે પુરાયો છે. દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ ખેચ્યો હતો. વન કર્મીએ જણાવ્યુ હતુ કે આઠ થી નવ વર્ષનો નર દિપડો પાંજરમાં કેદ થયો છે. પકડાયેલ દિપડો માનવભક્ષી છે કે કેમ તેની તપાસ સાસણ એનિમલ કેરમાં કરવામાં આવી રહી છે. જો કે દિપડાની અવર-જવરને કારણે કાકચીયાળામા આઠ પાંજરાઓ મુકવામાં આવ્યાં છે.

READ ALSO

Related posts

જાફરાબાદના દરિયાકિનારે એક નંબરનું સિગ્નલ લગાવ્યું, 800 જેટલી બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી

Nilesh Jethva

જૉર્ડ ફ્લૉઈડના મોત પર દિગ્ગજ માઈકલ જોર્ડનનું નિવેદન, કહ્યુ-હું ગુસ્સામાં છું

Mansi Patel

1962ના યુદ્ધ સમયે જેવી ગ્રહદશા હતી એવી ફરી 21 જૂને છે : યુદ્ધ થશે તો કોણ હારશે કોણ જીતશે, જાણો જ્યોતિષ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!