GSTV
Home » News » જામનગરમાં વન વિભાગનું ચેકિંગ, ધાર્મિક સામગ્રી વેચવાના બહાને…

જામનગરમાં વન વિભાગનું ચેકિંગ, ધાર્મિક સામગ્રી વેચવાના બહાને…

જામનગરમાં તીન બત્તી વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગે ચેકીંગ હાથ ધર્યું હતું. ફોરેસ્ટ વિભાગ દ્વારા ધાર્મિક સાધન સામગ્રી વેચતી દુકાનો પર અચાનક ચેકીંગ હાથ ધરાતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફોરેસ્ટ વિભાગને ધર્મની આડમાં પશુઓના ન્હોર, દાંત, હાડકા વગેરેનું વેચાણ થતું હોવાની આશંકા હોવાથી દુકાનો પર તલાશી આરંભી છે. મહત્વપૂર્ણ છે કે વન્ય પશુ પક્ષીઓના નખ અને તેમના દાંતની બજારમાં સારી કિંમત મળતી હોવાથી લોકો આવી પ્રવૃતી કરતા હોય છે. જેને કાબુમાં લેવા માટે આજે વન વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું.

READ ALSO

Related posts

પત્નીની હત્યા કરી નદીમાં શબ નાખવા ગયા નેતા, હોડી પલટી અને પછી આવ્યું ભયાનક પરિણામ…..

NIsha Patel

માત્ર 1 જ રૂપિયામાં 1GB ડેટા આપી રહી છે આ સ્ટાર્ટઅપ કંપની, Jio-Airtel ને આપશે ટક્કર

NIsha Patel

મહેસાણાના આંગડિયાકર્મીઓ હરિયાણામાં લૂંટાયા, 80 લાખ રૂપિયા ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!