સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં દરરોજ કંઈને કંઈ વાયરલ થતું રહે છે. જેમાંથી અમુક વીડિયો એવા પણ હોય છે, જેને વારંવાર જોવાનું મન પણ થાય. જ્યારે અમુક વીડિયો હાસ્ય ઉપજાવતા હોય છે. થોડા સમય પહેલા એક મુસ્લિમ શખ્સનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે મહાભારતનું ટાઈટલ ટ્રેક ગાતા દેખાયો હતો. લોકોએ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં જોઈએ તો, આ વીડિયોમાં એક વિદેશી મહિલા સુંદર અંદાજમાં હનુમાન ચાલીસા વાંચી રહી છે. અમનો વિશ્વાસ છે કે, આપને આ વીડિયો ચોક્કસથી ગમશે. આ સાથે જ આપ તેને સાંભળવા માટે ખૂબ જ ઉત્સાહી પણ હશો.
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આપ આ વીડિયોને ssunnyy36 નામના પેજ પર જોઈ શકશો. વીડિયો શેર કરતા એડમિને કેપ્શનમાં લખ્યુ છે કે, હનુમાન ચાલીસા. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ