GSTV
Home » News » સરકાર અને આરબીઆઇ વચ્ચે ખેંચતાણ, વિદેશી રોકાણકારો વચ્ચે ચિંતાના કોઇ સંકેત નહી

સરકાર અને આરબીઆઇ વચ્ચે ખેંચતાણ, વિદેશી રોકાણકારો વચ્ચે ચિંતાના કોઇ સંકેત નહી

સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણથીસંસ્થાઓને નુકસાન પહોંચવા મામલે ચિંતા પેદા થઈ ચુકી છે. પરંતુ વિદેશી રોકાણકાર આઘટનાક્રમ પર કોઈ બેચેની દેખાડી રહ્યા નથી. તેમનું કહેવું છે કે આ રચનાત્મક અસંમતિછે. તેનાથી હકીકતમાં આરબીઆઈ વધુ મજબૂત થઈ શકે છે.

ઓછામાં ઓછા પાંચ કસ્ટોડિયન્સેકહ્યુ છે કે હાલ વિદેશી રોકાણકારોની વચ્ચે ચિંતાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.કોઈપણ ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર માર્કેટની નસ પકડવા માટે મોટાભાગે કસ્ટોડિયન્સનીમદદ લેતા હોય છે. તે વિદેશી રોકાણકારોને ડોમેસ્ટિક સિક્યુરિટીઝના ખરીદ-વેચાણ બાબતેસલાહ આપે છે.

ડીબીએસ બેંકના આશિષ વૈદ્યે કહ્યુ છે કે કોઈપણ રચનાત્મક અસંમતિનેઅતિશયોક્તિપૂર્ણ રીતે દર્શાવવું જોઈએ નહીં. સરકારની પ્રાથમિકતા ગ્રોથ છે. જ્યારેઆરબીઆઈની પોલિસી મેકિંગમાં ઈન્ફ્લેશન પર કાબુ મેળવવો મહત્વપૂર્ણ છેત. તેવામાંઅસંમતિ થવી સ્વાભાવિક છે. આમા કોઈ નવી વાત નથી કે દેશમાં આ ઘટનાક્રમ પર વિદેશીરોકાણકારોની નજર છે. તેમણે કહ્યુ છે કે તેમના માટે બે બાબતો મહત્વપૂર્ણ છે. એક તોરૂપિયાની સ્ટેબિલિટી અને બીજું રિયલ ઈન્ટરેસ્ટ રેટ.

Related posts

39500ને પાર થયું સોનાની કિંમત, ચાંદીમાં આવ્યો 450 રૂપિયાનો ઉછાળો

pratik shah

1 ડિસેમ્બરથી બે ગણો ભરવો પડશે ટોલટેક્સ, જલદી કરી લો આ કામ

Arohi

સેલેરી જોઇને નહી બેન્કો આના આધારે પાસ કરે છે લોન, જાણી લો ફાયદામાં રહેશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!