GSTV
Home » News » રેકોર્ડ સ્તરે પહોંચ્યો ભારતનો વિદેશી મુદ્રા ભંડાર

રેકોર્ડ સ્તરે પહોંચ્યો ભારતનો વિદેશી મુદ્રા ભંડાર

જૂનના ત્રિમાસિક ચાલુ ખાતાની ખાધ જીડીપીના 2. 4 ટકા થઈ ગઈ હતી.  પરંતુ દેશના વિદેશી મુદ્રા ભંડારનો રેકોર્ડ 400 બિલિયન ડોલર( 25.66 અરબ રૂપિયા) સુધી પહોંચી ગયો છે.  એવી આશા સેવવામાં આવી રહીછે કે  વૈશ્વિક બજારોમાં આવનારા કોઈ પણ સંકટનો સામનો કરવા માટે આ પૂરતી સુરક્ષા છે. ભારત હવે વિદેશી  મુદ્રા ભંડારના મુદ્દે 8માં નંબરે  આવે છે આ યાદીમાં ચીન 3,09 ટ્રિલિયન ડોલર અને જાપાન 1.2 ટ્રિલિયન ડોલર સાથે સૌથી આગળ છે.

ભંડારમાં વૃદ્ધિ સૌથી વધારે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં પોર્ટફોલિયો રોકાણકારો તથા એફડીઆઇ દ્વારા થઈ છે.  આ ભારતની મેક્રો ઇકોનોમીની મજબૂતી અને ગ્રોથમાં રોકાણકારોએ  વ્યક્ત કરેલો વિશ્વાસ છે.

કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે  ચાલુ ખાતા ખાધમાં જૂન ત્રિમાસિકમાં જીડીપીના 2.4 ટકા સુધી વધ્યો હતો. તે ગત વર્ષની સરખામણીએ 0.1 ટકા કરતાં વધારે છે.  શુક્રવારે સરકાર તરફથી  જાહેર કરવામાં આવેલા અન્ય આંકડાઓમાં જણાવવામાં આવ્યું છેકે ગ્લોબલ ડિમાન્ડમાં રિકવરીથી ઑગસ્ટમાં ભારતની નિકાસ ઓગસ્ટમાં વધી છે.   જે જુલાઇમાં ઓછી હતી.

Related posts

SBIના ગ્રાહકો નાણાં કરી લો સિક્યોર, આ ટીપ્સ ફોલો કરશો તો નહીં લાગે ક્યારેય ચુનો

Arohi

ભારત અમેરીકા વચ્ચે ટ્રેડવોર ચાલુ, 29 વસ્તુઓ પર ભાવ વધ્યાં

Kaushik Bavishi

હવે ત્રણ કલાકથી વધુ સમય ATMમાં કેશ નહીં હોય તો RBI બેન્ક સામે ભરશે આ પગલા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!