GSTV

આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

Last Updated on August 20, 2018 by

તો હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ફરી એકવાર રાજ્ય ઉપર ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. બંગાળની ખાડીમાં એક હવાનું હળવું દબાણ સર્જાયુ છે. આગળ વધીને ઓડિશાના સમુદ્ર કિનારે પહોંચ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઉપર એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. જેથી હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે આ બે સિસ્ટમ હેઠલ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘરાજા વધુ મહેરબાન રહી શકે છે.

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!