GSTV

Forbes India Rich List 2021: મુકેશ અંબાણી સતત 14માં વર્ષે સૌથી ધનિક ભારતીય, જાણો લિસ્ટમાં કોને-કોને મળ્યું સ્થાન

અંબાણી

Last Updated on October 7, 2021 by Bansari

ફોર્બ્સ દર વર્ષે ભારતના સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરે છે. ચાલો જોઈએ કે આ લિસ્ટમાં ટોપના 10 ભારતીયો કોણ છે.

મુકેશ અંબાણી

આ લિસ્ટમાં રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી ટોપ પર છે. તેણે 2008 થી પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 92.7 અબજ છે.

ગૌતમ અદાણી

અદાણી

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સતત ત્રીજા વર્ષે આ યાદીમાં બીજુ સ્થાન મેળવ્યું છે. તેમની સંપત્તિ લગભગ ત્રણ ગણી થઈ ગઈ છે. તેમની નેટવર્થ 74.8 અબજ સુધી પહોંચી ગઈ છે.

શિવ નાદર

ત્રીજા નંબરે એચસીએલ ટેકનોલોજીના સ્થાપક શિવ નાદર છે. તેની કુલ સંપત્તિ 31 અબજ ડોલર છે.

રાધાકિશન દામાણી

ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દામાણી ચોથા નંબરે છે. તેમની કુલ સંપત્તિ 29.4 અબજ ડોલર છે.

સાયરસ પૂનાવાલા

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સાયરસ પૂનાવાલા પાંચમા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 19 અબજ ડોલર છે.

લક્ષ્મી મિત્તલ

આર્સેલર મિત્તલના માલિક લક્ષ્મી મિત્તલ 18.8 અબજની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાને છે.

સાવિત્રી જિંદાલ

ઓપી જિંદાલ ગ્રુપની સાવિત્રી જિંદાલ સાતમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 18 અબજ છે.

ઉદય કોટક

સરકાર

કોટક મહિન્દ્રા બેંકની ઉદય કોટક 16.5 અબજની નેટવર્થ સાથે આઠમા ક્રમે છે.

પાલોનજી મિસ્ત્રી

શાપુરજી પાલોનજી ગ્રુપના પાલોનજી મિસ્ત્રી નવમા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 16.4 અબજ ડોલર છે.

કુમાર બિરલા

અંબાણી

Vi ચીફ કુમાર બિરલા 15.8 અબજ ડોલરની નેટવર્થ સાથે દસમા સ્થાને છે.

Read Also

Related posts

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah

કોંગ્રેસે દમ દેખાડ્યો/ બિહારમાં આજથી મહાગઠબંધન ખતમ, એકલા હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ પાર્ટી

Pravin Makwana

BIG NEWS / ગુજરાત કોંગ્રેસ નેતાઓની હાઇકમાન્ડ સાથેની બેઠક પૂર્ણ, જાણો કોને-કોને સોંપાઇ શકે છે મોટી જવાબદારી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!