GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

STના કર્મીઓ માટે 7મા પગારપંચને લઈ ગાંધીનગરથી આવ્યા ખૂશ ખબર

એસટી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. એસટી વિભાગના કર્મચારીઓની છેલ્લા ઘણા સમયની પડતર માંગોને સ્વીકારી લેવાઇ છે. એસટી કર્મચારી એસોસિએશનની ડે.સીએમ નીતિન પટેલ સાથે બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં એસટી કર્મચારીના 7માં પગાર પંચની માંગને સ્વીકારી લેવાઇ છે. અને તેમને 1 એપ્રિલ 2018થી એરિયર્સનો લાભ પણ આપવામાં આવશે. તો સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ફિક્સ વેતન ધારકોના વેતનમાં પણ વધારો કરાશે. કંડકટરમાં 1400ના સ્થાને 2750 ગ્રેડ પે કરાયો. જ્યારે ડ્રાઇવરના પે સ્કેલ 1650થી વધારી 1800 કરાયો છે. જ્યારે એસટી કર્મચારીઓને 3 હપ્તામાં એરિયર્સ ચૂકવાશે.

મહત્વનું છે કે થોડા સમય અગાઉ રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘ અને એસટીના કર્મચારી યુનિયનની સરકાર સાથે બેઠક યોજાઈ હતી. ત્રણ પ્રધાનોની કમિટીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હડતાળિયા શિક્ષક સંઘ અને એસટી કર્મચારી યુનિયનના પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી. જે બાદ નીતિન પટેલે કહ્યું કે જે કર્મચારીઓની જે પણ માંગણીઓ છે તે અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જેનું આ જે આંશીક નિરાકરણ આવ્યું છે.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

કોરોનાની મહામારી વચ્ચે તબીબે આરોગ્ય કેન્દ્રમાં કરી જન્મ દિવસની ઉજવણી, સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવની તસવીરો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!