જામનગરમાં સતત છઠ્ઠા દિવસે આરોગ્ય વિભાગે કાર્યવાહી આરંભી છે અને આજે આઈસ ફેક્ટરીમાં તપાસ હાથ ધરી છે. શહેરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલી આઈસ ફેક્ટરીમાં ફૂડ વિભાગની ટીમે પહોંચી ઠંડા પીણા તથા બરફનાં સેમ્પલ લઇને તપાસ શરૂ કરી હતી.જુદા-જુદા વિસ્તારોમાં ફૂડ વિભાગે આઈસ ફેક્ટરીમાં દરોડા પાડી તપાસ શરૂ કરી છે. જામનગર શહેરમાં સતત છઠ્ઠા દિવસે પણ આરોગ્ય વિભાગનું ચેકીંગ ચાલુ રહ્યું હતું જેમાં ઠંડા પીણામા ઉપયોગ થતા બરફના કારખાનામાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.
READ ALSO
- દિલ્હી : ભીષણ આગની ઝપેટમાં આવતા 32 લોકોનાં મોત, ફાયર બ્રિગેડની 30 ગાડીઓ ઘટનાસ્થળે
- યોગી સરકારની 25 લાખની સહાય સામે ઉન્નાવ રેપ પીડિતાના પરિવારજનો મુખ્યમંત્રીને મળ્યા વગર નહીં કરે દિકરીનો અંતિમ સંસ્કાર
- પાલીતાણામાં પણ બની દુષ્કર્મની ઘટના, નરાધમે 12 વર્ષની બાળાને ઘેનની દવા આપી પીખી નાંખી
- રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીએ પકડ્યું જોર, મહાનગરોમાં ફુંકાયો હાડ થીજવતો પવન
- શેરડીનું મૂલ્યવર્ધન કરી ગોળમાં મીઠી આવક લઈ રહેલા આ ત્રણ ભાઈઓની સફળતાની કહાની તમને પણ કરશે પ્રેરિત