GSTV
Home » News » ડોકલામ વિવાદ બાદ આજે પહેલી વખત ચીનના સંરક્ષણ પ્રધાન ભારતની મુલાકાતે

ડોકલામ વિવાદ બાદ આજે પહેલી વખત ચીનના સંરક્ષણ પ્રધાન ભારતની મુલાકાતે

ડોકલામ વિવાદ બાદ ચીનના સંરક્ષણ પ્રધાન વેઈ ફેંગ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આજથી ચાર દિવસના પ્રવાસે આવી રહેલા વેઈ ફેંગ બન્ને દેશની સેના અને અન્ય મુદા અંગે મહત્વની ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એપ્રિલ માસમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થયેલી મુલાકાતના એજન્ડાને લાગૂ કરવા માટે આ બેઠક મહત્વની ગણવામાં આવી છે. વેઈ ફેંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બુધવારે તેઓ દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન સાથે મુલાકાત કરશે. જે દરમ્યાન બન્ને દેશના સેનાના અધિકારીઓ પણ હાજરી આપશે.

Related posts

હવે તમને તત્કાળ મળી શકશે ટિકિટ, રેલ્વેએ મુસાફરો માટે બાધારૂપ બનતી આ વસ્તુને હટાવી દીધી

Mayur

ભારતની સિધ્ધિ : વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર : બ્રિટન, ફ્રાન્સ પાછળ

Mayur

મુસ્લિમ મહિલાઓને વિરોધ પ્રદર્શન કરતી જોઇ આનંદ થયો ! : સુમિત્રા મહાજન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!