GSTV
ગુજરાત

દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે કરી આગાહી, એલર્ટ રહેવા આપ્યા આદેશ

રાજ્યમાં મેઘ મહેર બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ,વાપી અને વ્યારામાં આગામી 12 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. જેથી વહીવટી તંત્રને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના ભુભાગમાં વરસાદ પડ્યો છે. ત્યારે આગામી 12 કલાકમાં હજી વધારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં સામાન્ય વરસાદ જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • સુરત, તાપી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી
  • આગામી ૧૨ કલાકમાં પડી શકે ભારે વરસાદ
  • અમદાવાદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી
  • ગીર સોમનાથ, અમરેલી, બોટાદમાં વરસાદની આગાહી

Read Also

Related posts

પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજકારણ ગરમાયુ : કોંગ્રેસે સરકાર પર કર્યો હુમલો, જવાળામુખી સમાન ગણાવ્યો મુદ્દો

Zainul Ansari

ગુજરાતમાં પાણીની નહીં સર્જાય તંગી! રાજ્યના 207 જળાશયોમાં 69 ટકા પાણી, ચાલુ વર્ષે 21 ટકા વધુ વરસ્યો વરસાદ

Zainul Ansari

મિશન 2022 / આપની સક્રિયતા પછી કોંગ્રસની ઉડી ઉંઘ, રક્ષા બંધન નિમિત્તે જગદીશ ઠાકોરે બહેનોને આપ્યુ ખાસ વચન

Zainul Ansari
GSTV