GSTV
Home » News » પાટણમાં પાણીના સંગ્રહ માટે યુવકો જીવના જોખમે વર્ષો જુના કુવામાં ઉતર્યા

પાટણમાં પાણીના સંગ્રહ માટે યુવકો જીવના જોખમે વર્ષો જુના કુવામાં ઉતર્યા

પાટણમાં પાણીના સંગ્રહ માટે યુવકો જીવના ગુજરાતમાં વરસાદ ખેંચાતા કેટલીક જગ્યાઓ પર દુષ્કાળ જેવી પરિસ્થિતી સર્જાઈ છે ત્યારે લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે અને સરકાર કંઈક મદદ કરે તેવી આશા રાખી બેઠા છે પરંતુ પાટણ જિલ્લાના વઢિયારમાં પાણીની અછત સર્જાતા સરકાર પરની આશા છોડી પોતાની જાતે સમીના નાયકા ગામના યુવાનોએ જોખમ લીધુ છે. ગામના વર્ષો જુના કુવામાં પાણીનો સંગ્રહ થાય તે માટે નાયકા ગામના યુવકો 100 ફૂટ ઊંડા કૂવામાં દોરડા વડે ઉતર્યા હતા અને જીવના જોખમે 10 જેટલા યુવકોએ વર્ષો જૂના કુવાની સફાઈ કરી હતી. જીવના જોખમે ઊંડા કુવાની સફાઈ કરી પીવાલાયક પાણી ભરાય તેવો બનાવ્યો હતો.

READ ALSO

Related posts

અરૂણ જેટલી જેમણે મોદીને પ્રથમવાર મુખ્યમંત્રી બનાવવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું

Mayur

67 વર્ષની ઉંમરે નિધન પામેલા અરૂણ જેટલી અગણિત રોગો સામે સંઘર્ષ કરી રહ્યા હતા

Mansi Patel

પોતાના બાળકો માટે આટલા કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગયા છે અરૂણ જેટલી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!