GSTV
Home » News » ગુજરાતની 26 બેઠકો જીતવાની ઈચ્છા રાખતી ભાજપ માટે આ પાંચ બેઠકો જીતવી કપરા ચઢાણ સમાન

ગુજરાતની 26 બેઠકો જીતવાની ઈચ્છા રાખતી ભાજપ માટે આ પાંચ બેઠકો જીતવી કપરા ચઢાણ સમાન

લોકસભા ચૂંટણીમાં ફરી ગુજરાતની તમામ 26 બેઠકો જીતવાની ઈચ્છા ધરાવતી ભાજપ માટે કમસેકમ પાંચ બેઠકો પર કપરા ચઢાણ છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ ઉપરાંત અમરેલી અને સુરેન્દ્રનગર બેઠક જીતવી ભાજપ માટે કપરી સાબિત થઈ શકે છે.

એટલે આ પાંચ બેઠકો પર જ્ઞાતિગત સમીકરણોના પરિણામે ઉમેદવાર ઉતારવાની ભાજપે કવાયત તેજ કરી છે. વર્તમાન સાંસદોના સ્થાને નવા ચહેરા ઉતરવાની વિચારણા થઈ રહી છે. આ તમામ બેઠકો પર આંતરિક અસંતોષની સાથે કોંગ્રેસની મજબૂત ટક્કરને ધ્યાને રાખીને ઉમેદવાર ઉતારવાની ચર્ચા થઈ છે.

READ ALSO

Related posts

Tik Tok પર ભારતમાં પ્રતિબંધથી કંપનીને દરરોજ કરોડોનું નુકસાન!

Bansari

મસૂદ મુદ્દે સાથ આપવા બદલ ભારત પાસે અમેરિકાએ માંગી આ મોટી કુર્બાની

Arohi