GSTV
Home » News » ભરતનાટ્યમની તાલીમ લઈ રહી છે કંગના રનૌત, તસ્વીરો થઈ વાયરલ

ભરતનાટ્યમની તાલીમ લઈ રહી છે કંગના રનૌત, તસ્વીરો થઈ વાયરલ

કંગના રનૌત આગામી ફિલ્મમાં પાત્રને ન્યાય આપવા માટે ભરતનાટયમ નૃત્યની તાલીમ લઇ રહી છે. તે જલદી જ થલાઇવીમાં જયલલિતાના પાત્રમાં જોવા મળશે.

સોશિયલ મીડિયા પર કંગના ભારતનાટયમ કરી રહી હોવાની તસવીરો પોસ્ટ થઇ છે. તેની આગામી ફિલમના પાત્રને ન્યયા આપવા માટે તે આ ડાન્સની તાલીમ લઇ રહી છે. કંગના નિયમિત બે કલાક આ નૃત્યની પ્રેકટિસ માટે ફાળવે છે. આ ફિલ્મ માટે કંગના ભારતનાટયમની સાથેસાથે તમિલ ભાષા પણ શીખી રહી છે.

ફિલ્મ થલાઇવી પોલિટિશયન અને તમિલનાડુની ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત સમીરા રેડ્ડી પણ જોવા મળશે.

Read Also

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi

મર્ડર કેસનો આરોપી ફરાર થઈ જતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!