GSTV

28 વર્ષોથી આ શખ્સને છે વિચિત્ર બિમારી, સર્જરી પછી થયું એવું કે..

Last Updated on December 17, 2019 by pratik shah

ચીનનાં LI HUAનામનાં આ શખ્સને ANKYLOSING SPONDYLITIS નામની વિચિત્ર બિમારી છે. છેલ્લા 28 વર્ષોથી તેઓ આ બિમારીથી પિડાઈ રહ્યા છે. આ બિમારીમાં કોઈપણ વ્યક્તિ સીધો ઉભો નથી રહી શકતો. લી ની હાલત એવી હતી કે તેમનું માંથુ ઘૂંટણ સુધી રહેતું હતું.

લીચીનનાં સેન્ટ્રલ ચીનનાં રહેવાસી છે. તેમની માતા તેમની સારસંભાળ રાખે છે. જો કે તેમની આર્થિક સ્થિતિ સારી ના હોવાને કારણે 2018મા્ં સર્જરી પણ કરવાવાનું કેન્સલ કરી દીધું હતું. છેલ્લા પાંચ વર્ષો થી લીને ભોજન કરવામાં અને પાણી પીવામાં પણ તકલીફ થઈ રહી હતી.

2018માં જ્યારે તેમના ફેમેલી ડોક્ટર્સ સાથે વાત કરવામાં આવી તો તેમણે એમ પણ જણાવ્યું કે આ સર્જરી કરાવશો તો લીનો જીવ પણ જતો રહેશે. પરંતુ 2019માં પ્રોફેસર તાઓ હુરિયન આવ્યા તેઓ સ્પાઈનલ એક્સપર્ટ છે. તેમણે લીની સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી તેમણે સફળ સર્જરી કરી હતી.

ડોક્ટરે હાલ તેમને વોકર પર ચાલવાનું કિધું છે. અને 2-3 મહીનાઓ સુધી તેમની થેરાપી પણ ચાલશે.

READ ALSO

Related posts

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!